કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA)ની 13મી સભાની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? UK બાંગ્લાદેશ ભારત ચીન UK બાંગ્લાદેશ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન ક્યું બન્યું ? એકપણ નહીં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા હૉકી ઈન્ડિયા BCCI એકપણ નહીં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા હૉકી ઈન્ડિયા BCCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. એક પણ નહીં આપેલ બંને અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? રાઉલકેલા કોલકાતા મુંબઈ નવી દિલ્હી રાઉલકેલા કોલકાતા મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વીસ સૂત્રીય કાર્યક્રમ (Twenty Point Programme)ની શરૂઆત ભારત સરકારે ક્યા વર્ષે કરી હતી ? 1951 1981 1992 1975 1951 1981 1992 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP