કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટોક એક્સચેન્જને ઈન્વેસ્ટર રિસ્ક રિડકશન એક્સેસ (IRRA) પ્લેટફોર્મ સ્થાપવા માટે જણાવ્યું ?

સુપ્રીમ કોર્ટ
SEBI
RBI
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવશે ?

અમદાવાદ
હૈદરાબાદ
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત પઢો પરદેશ યોજના બંધ કરવામાં આવી ?

શિક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિદેશ મંત્રાલય
લઘુમતી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP