કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એન્ટિગુઆ એન્ડ બારબુડા ઈન્ટરનેશનલ સોલર એલાન્યસ (ISA)નું કેટલામું સભ્ય બન્યું ? 102 108 101 104 102 108 101 104 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં UJALA યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ બંને તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ બંને તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગોવા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP