કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ?

721 ચો.કિ.મી.
629 ચો.કિ.મી.
925 ચો.કિ.મી.
571 ચો.કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રહાણે
શિખર ધવન
રોહિત શર્મા
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના સાથે સમુદ્રી અભ્યાસ કર્યો હતો જેમાં INS શિવાલિક અને INS કદમતે ભાગ લીધો હતો ?

ઓસ્ટ્રેલિયા
ઈન્ડોનેશિયા
જાપાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP