કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ?

DRDO
ROSCOSMOS
અગ્નિકુલ કોસમોસ
બેલાટ્રિક્સ એરોસ્પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ
7 ઓગસ્ટ - વિકાસ દિવસ
5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ
6 ઓગસ્ટ - સંવેદના દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના અધ્યક્ષ અને MD તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અરુણકુમાર
પ્રકાશકુમાર
રાજીવ મિશ્રા
પ્રદીપસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં ‘રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી’નો શિલાયન્સ કર્યો છે ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
પંજાબ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપેલ બંને
ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP