કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ISRO દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઈટ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? નવી દિલ્હી બેંગલુરુ પુણે હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ખારચી મહોત્સવ શરૂ થયો ? ત્રિપુરા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ત્રિપુરા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ? IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હોર્નેસિંગ ગ્રીન હાઈડ્રોજન' રિપોર્ટ પ્રસ્તુત કર્યો ? ISA ONGC UNDP નીતિ આયોગ ISA ONGC UNDP નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ના નિર્દેશક તનુજા નેસારીને ક્યા દેશની સંસદે આયુર્વેદ રત્ન પુરસ્કાર 2022થી નવાજ્યા છે ? ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP