કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ISROએ બેંગલુરુ સ્પેસ એકસ્પો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ક્યા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી ?

ઈઝરાયલ
ઓસ્ટ્રેલિયા
અમેરિકા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કે.સુબ્રમણ્યમ
કે.કે.વેણુગોપાલ
મુકુલ રોહતગી
જી.સી.મુર્મુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
રાજભાષા કીર્તિ પુરરકાર કયા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ?

એક પણ નહીં
સંસ્કૃતિ મંત્રાલય
ગૃહ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા દેશે મિનટમેન III નામક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ?

ઈઝરાયેલ
રશિયા
ચીન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP