કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગના ___ મિશનએ 'ISRO' અને 'CBSE'ના સહયોગથી 'ATL Space Challeng' શરૂ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં અટલ ઈનોવેશન મિશન અટલ ન્યૂ ઈન્ડિયા એજ્યુકેશન મિશન વિધાંજલિ મિશન આપેલ પૈકી એક પણ નહીં અટલ ઈનોવેશન મિશન અટલ ન્યૂ ઈન્ડિયા એજ્યુકેશન મિશન વિધાંજલિ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AC001 નામક ઈલેક્ટ્રિક વાહનો માટે સ્વદેશી ચાર્જ૨ વિકસાવ્યું છે ? SAC IIT ખડગપુર ARAI IISc બેંગલુરુ SAC IIT ખડગપુર ARAI IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? ફ્રાંસ જાપાન સ્પેન ઈઝરાયેલ ફ્રાંસ જાપાન સ્પેન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિન' તરીકે કર્યા દિવસ ઉજવાય છે ? 27 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 27 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 100મી 50મી 150મી 125મી 100મી 50મી 150મી 125મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? નાણામંત્રી નાણા સચિવ મુખ્ય આર્થિક સલાહકાર RBI ગવર્નર નાણામંત્રી નાણા સચિવ મુખ્ય આર્થિક સલાહકાર RBI ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP