કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ધ્વનિ રોકેટ RH-560 લૉન્ચ કર્યું હતું. આ રોકેટનો વ્યાસ કેટલો છે ? 5.6 m 560 mm 56 mm 5.6 mm 5.6 m 560 mm 56 mm 5.6 mm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? બિહાર કર્ણાટક તમિલનાડુ ઓડિશા બિહાર કર્ણાટક તમિલનાડુ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં છ વાઘ ગુમ થયા હોવાના કારણે ચર્ચામાં રહેલું રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યા આવેલું છે ? મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આયોજિત ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021ની બીજી આવૃત્તિની થીમ શું હતી ? બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાન / વિધાનનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. એક પણ નહીં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. આપેલ બંને તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. એક પણ નહીં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP