કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ?

સોશિયલ આલ્ફા
ઈન્ફ્રાચેઈન
ઓમેઝ
નેસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યા શહેરમાંથી G-20 ડિજિટલ ઈનોવેશન એલાયન્સ (DIA) કાર્યક્રમ અને સ્ટે સેફ ઓનલાઈન અભિયાન શરૂ કર્યું ?

નવી દિલ્હી
અમદાવાદ
ચેન્નાઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP