કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO SSA કંટ્રોલ સેન્ટરની સ્થાપના તાજેતરમાં ક્યાં કરવામાં આવી છે ? હરિકોટા કોઇમ્બતુર નવી દિલ્હી બેંગાલુરુ હરિકોટા કોઇમ્બતુર નવી દિલ્હી બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ 2020 જીતનારી ભારતની પ્રથમ સંસ્થા કઈ બની ? હેલ્પીંગ ચિલ્ડ્રન્સ હેલ્પેજ ઇન્ડિયા હેલ્પ ફોર ઇન્ડિયા હેલ્પીંગ ઓલ્ડેજ હેલ્પીંગ ચિલ્ડ્રન્સ હેલ્પેજ ઇન્ડિયા હેલ્પ ફોર ઇન્ડિયા હેલ્પીંગ ઓલ્ડેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામા ભારત-આસિયાન શિખર સંમેલનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું ? 15મા 16મા 18મા 17મા 15મા 16મા 18મા 17મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નેવી માટે લોન્ચ કરાયેલ હિમગીરી શિપ કયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયું હતું ? પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 16A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ? ગુજરાત મહારાષ્ટ્ર તામિલનાડુ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તામિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાની યાદી જાહેર કરવામાં આવી તે અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારામનનો ક્રમ કેટલામો છે ? 41મો 50મો 98મો 5મો 41મો 50મો 98મો 5મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP