કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ISROએ કયા શહેરમાં સ્પેસ સિચ્યુએશનલ અવરનેસ(SSA) કંટ્રોલ સેન્ટર NETRAની સ્થાપના કરી ?

બેંગલુરુ
અમદાવાદ
શ્રી હરિકોટા
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પીએમ કિસાન યોજના જેવી જ 'કાલીયા' યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી ?

ઓડિશા
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં RBIની દ્વિમાસીક નાણાં નીતિ સમિતિએ રેપોરેટમાં કેટલો ફેરફાર કર્યો ?

કોઈ ફેરફાર કર્યો નથી
0.25 ટકાનો ઘટાડો કર્યો
0.5 ટકાનો ઘટાડો કર્યો
0.25 ટકાનો વધારો કર્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP