Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) It was a long walk, so he began moving slowly ___ the town. For Towards Until At For Towards Until At ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 3.5 વર્ષ 1.5 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 3.5 વર્ષ 1.5 વર્ષ 1 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એપિકલ્ચર કયા પ્રકારનો ઉધોગ છે ? મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો મધમાખી ઉછેરવાનો રસાયણ બનાવવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો મધમાખી ઉછેરવાનો રસાયણ બનાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? મુસાફર અર્જુન ભાતું પથિક મુસાફર અર્જુન ભાતું પથિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો અને પાછળથી ક્રમ 17મો છે તો, હરોળમાં કુલ કેટલા બાળકો હશે ? 10 24 34 23 10 24 34 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP