કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ? મત્તુર હોરાનાડુ ચેત્તાલી પટ્ટુદક્કલ મત્તુર હોરાનાડુ ચેત્તાલી પટ્ટુદક્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઇ આવ્યું ? હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક પ્રકાશ શાહ ચંદ્રેશ મહેતા હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક પ્રકાશ શાહ ચંદ્રેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગુજરાત તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાએ કયા દેશ /દેશોને કરન્સી મેનિપ્યુલેટર વોચ લિસ્ટમાં સામેલ કર્યા ? 1. ભારત 2. તાઇવાન 3. થાઇલેંડ4. ભૂટાન માત્ર 1,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2 માત્ર 1,2,3 માત્ર 1,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો ? 26 નવેમ્બર 28 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 28 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP