GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ?

નાસદીય સૂક્ત
સોમ સૂક્ત
ધર્મ સૂકત
રૂદ્ર સૂક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
જો 3(2/3) ને 9(1/9) માંથી બાદ કરવામાં આવે, અને તફાવતને 450 વડે ગુણવામાં આવે તો, આખરી જવાબ શું હશે ?

2450
2250
2045
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

કામદાની
અજરક
લોબડી
તાંગળિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP