કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં મિશન સાગર IX અંતર્ગત ક્યા જહાજ થકી શ્રીલંકાને ગંભીર ચિકિત્સા સહાય પ્રદાન કરાઈ ? INS જલશ્વ INS સુમેઘા INS સુમિત્રા INS ઘડિયાલ INS જલશ્વ INS સુમેઘા INS સુમિત્રા INS ઘડિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ___ માં સ્થિત ઐતિહાસિક અનંગ તાલ તળાવને પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. દક્ષિણ મુંબઈ જયપુર દક્ષિણ દિલ્હી લખનૌ દક્ષિણ મુંબઈ જયપુર દક્ષિણ દિલ્હી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ? મઝગાંવ ડોક લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ મઝગાંવ ડોક લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? ઓડિશા કર્ણાટક હરિયાણા કેરળ ઓડિશા કર્ણાટક હરિયાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP