GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "James is living in a fool's ___ if he thinks things are always going to be this good." Complete the idiom. world company paradise land world company paradise land ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? ઉનતી ઉન્નતિ ઉંનન્તિ ઉનન્તી ઉનતી ઉન્નતિ ઉંનન્તિ ઉનન્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના ફળો અને શાકભાજી પૈકી ક્યા ઉત્પાદનના સંબંધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર છે ? બટાટા અને ટામેટાં દ્રાક્ષ કેરી અને કેળાં પપૈયા, અનાનસ બટાટા અને ટામેટાં દ્રાક્ષ કેરી અને કેળાં પપૈયા, અનાનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ? એક્સ રે અને ગેમા કિરણો ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) દૃશ્યમાન પ્રકાશ (visible light) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) એક્સ રે અને ગેમા કિરણો ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) દૃશ્યમાન પ્રકાશ (visible light) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.' ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.' સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP