કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ?

ઝાંસી
આગ્રા
કાનપુર
લખનૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
જાન્યુઆરી 2023થી એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ ક્યા દેશને સોપવામાં આવ્યું છે ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
નેપાળ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP