કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત ને કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે કયા દેશની સાથે ત્રણ વર્ષ માટે 'Joint Work Program' પર હસ્તાક્ષર કર્યા છે ? અમેરિકા જાપાન ઈજરાઈલ પાકિસ્તાન અમેરિકા જાપાન ઈજરાઈલ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? રોસ્કોસ્મોસ ESA NASA સ્પેસએક્સ રોસ્કોસ્મોસ ESA NASA સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય મૂળની વ્યક્તિ કે જેની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી? આરતીસિંઘ નીરા ટંડન હેમાની શાહ પ્રીતિ પટેલ આરતીસિંઘ નીરા ટંડન હેમાની શાહ પ્રીતિ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત સિક્કિમ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? ઈઝરાયેલ ઈરાક જાપાન દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ઈરાક જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે નેટ જીરો પ્રોડ્યુસર્સ ફોરમમાં સામેલ થવાની ઘોષણા કરી ? સાઉદી અરેબિયા ચીન ભારત રશિયા સાઉદી અરેબિયા ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP