ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? એટર્ની જનરલને રાષ્ટ્રપતિને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને રાષ્ટ્રપતિને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? પાંચમી સાતમી નવમી ચોથી પાંચમી સાતમી નવમી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે ? રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વડાપ્રધાન વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વડાપ્રધાન વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ? જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર કાયદાની સમક્ષ સમાનતા શોષણના વિરુદ્ધ અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર કાયદાની સમક્ષ સમાનતા શોષણના વિરુદ્ધ અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ? અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP