કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) જુડીમા (Judima) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં 'મેન્સ સિંગલ્સ' નું ટાઈટલ જીતનાર ખેલાડી શ્રી ડેનિયલ મેડવેડેવ કયા દેશના ખેલાડી છે ? સાર્બિયા જર્મની સ્વિત્ઝર્લેન્ડ રશિયા સાર્બિયા જર્મની સ્વિત્ઝર્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા શહેરમાં ભારતના પહેલા વાયુ સેના વિરાસત કેન્દ્ર માટે સમજૂતી કરી છે ? દિલ્હી ચંદીગઢ કોચી કોલકાતા દિલ્હી ચંદીગઢ કોચી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) AUKUS કયા ત્રણ દેશો વચ્ચે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે નવી ત્રિપક્ષીય સુરક્ષા ભાગીદારી છે ? ઓસ્ટ્રેલિયા, કુવેત, સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગ્ડમ, અમેરિકા આવી કોઈ ભાગીદારી નથી આફ્રિકા, યુનાઈટેડ કિંગ્ડમ, સાર્બિયા ઓસ્ટ્રેલિયા, કુવેત, સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગ્ડમ, અમેરિકા આવી કોઈ ભાગીદારી નથી આફ્રિકા, યુનાઈટેડ કિંગ્ડમ, સાર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી હરવીંદર સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે ? હાઈ જમ્પ વેઈટ લિફિન્ટંગ આપેલ પૈકી કોઈ નહીં તીરદાંજી હાઈ જમ્પ વેઈટ લિફિન્ટંગ આપેલ પૈકી કોઈ નહીં તીરદાંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP