Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Kalidas is ___ Shakespeare of India. (fill in the blank) a No article an the a No article an the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar He was accustomed ___ chewing Tulsi leaves even when he delivered the lecture. (Fill in the blank) of about to at of about to at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ? જવાહરલાલ નહેરુ લોકમાન્ય ટિળક મોતીલાલ નહેરુ મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુ લોકમાન્ય ટિળક મોતીલાલ નહેરુ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? રાજેન્દ્ર શાહ જ્યંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જ્યંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 12 દિવસ 10 દિવસ 18 દિવસ 15 દિવસ 12 દિવસ 10 દિવસ 18 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઘેર ઘેર ભીખ માગવી તે - એના માટે એક શબ્દ કયો ? માધુકરી બગભગત ભિખારી ભીખી માધુકરી બગભગત ભિખારી ભીખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP