Talati Practice MCQ Part - 7 Kavita put on a new dress, ___ ? isn't she doesn't she didn't she did she isn't she doesn't she didn't she did she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વર્તુળ □ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB=5, BC=8, CD=6 હોય તો AD શોધો. 5 8 3 6 5 8 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ? નાણાં માનવ સંસાધન મંત્રાલય કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં માનવ સંસાધન મંત્રાલય કાનૂની બાબતો ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબોચરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 82% 72% 42% 62% 82% 72% 42% 62% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ? જાપાનીઝ એન્ડીફેલાઈટીસ ચીકનગુનિયા ડેન્ગ્યુ યલો ફિવર જાપાનીઝ એન્ડીફેલાઈટીસ ચીકનગુનિયા ડેન્ગ્યુ યલો ફિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP