GPSC PI Prelim Exam Paper 03 January 2021
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ(khelo India University games)નું ___ ખાતે ઉદઘાટન કર્યું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલીમેન્ટરી લેવલ (NPEGEL) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તે સૂક્ષ્મ (Micro) સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે. ii. તેનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોકસમાં થાય છે. iii. તે શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો. a. ન્હાનાલાલ કવિ b. ઉમાશંકર જોશી c. નર્મદશંકર કવિ d. અરદેશર ખબરદાર i. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ii. જય જય ગરવી ગુજરાત iii. ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી iv. ગુજરાત મોરી મોરી રે