કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાદેશિક ખેડૂતો માટે KISAN મોબાઈલ એપ લૉન્ચ કરી ? IIT બોમ્બે IIT રુડકી IIT કાનપુર IIT ખડગપુર IIT બોમ્બે IIT રુડકી IIT કાનપુર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. જગદીશ શર્મા પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. રાકેશકુમાર પ્રો. જગદીશ શર્મા પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. રાકેશકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર 2021 પુરસ્કાર વિજેતા પી.આર.શ્રીજેશ કઈ રમત સાથે સાથે સંકળાયેલા છે ? હૉકી બેડમિન્ટન ફૂટબોલ ક્રિકેટ હૉકી બેડમિન્ટન ફૂટબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ? ઉત્તરાખંડ ચંદીગઢ મધ્ય પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ચંદીગઢ મધ્ય પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઓપરેશન સ્નો લેપર્ડ કોની સાથે સંબંધિત છે ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ITBP BSF ભારતીય સૈન્ય ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ITBP BSF ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP