કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (KIUG)ની બીજી આવૃત્તિ -2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

દિસપુર (આસામ)
ભુવનેશ્વર (ઓડિશા)
બેંગલુરુ (કર્ણાટક)
શિમલા (હિમાચલ પ્રદેશ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતે કયા વર્ષ સુધીમાં 450 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે ?

વર્ષ 2050
વર્ષ 2030
વર્ષ 2025
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી KUDSIT કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
250 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતો ભારતનો પ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે ?

વર્ષ 2024
વર્ષ 2022
વર્ષ 2025
વર્ષ 2028

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP