કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
'પૂર્વોત્તર રાજ્યોમાં જમીન શાસન' (Land Governance in North Eastern States) અંગે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

હૈદરાબાદ
ભોપાલ
ગુવાહાટી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર અને વાણિજ્યને સુગમ બનાવવા માટે ડૉકી લેન્ડ પોર્ટ (Dawki Land Port)નું ઉદ્ઘાટન કરાયું ?

મિઝોરમ
પ.બંગાળ
ત્રિપુરા
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા શહેરમાં ભારતીય વાયુસેના વિરાસત કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું ?

નવી દિલ્હી
પટના
શ્રીનગર
ચંડીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP