કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Landslide Atlas of India જારી કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય BEL ISRO DRDO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય BEL ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હરિયાણાના ક્યા શહેરમાં 'ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ' માટેનું ભારતનું પ્રથન નેશનલ સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઉદ્ઘાટન કરાયું ? સોનીપત કરનાલ ગુરુગ્રામ પાણીપત સોનીપત કરનાલ ગુરુગ્રામ પાણીપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL સર્વે ATL મોનિટર ATL સાથી ATL સારથી ATL સર્વે ATL મોનિટર ATL સાથી ATL સારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં આવેલા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)માંથી વૈદિક વિરાસત પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ (World Down Syndrome Day) ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 19 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 8 માર્ચ 11 માર્ચ 10 માર્ચ 9 માર્ચ 8 માર્ચ 11 માર્ચ 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP