કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે કાનૂની સહાય સંરક્ષણ કાઉન્સેલિંગ સિસ્ટમ (Legal Aid Defense Counseling System-LADCS) લૉન્ચ કરી ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તેલંગાણાના ક્યા જિલ્લામાં મેધા રેલ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

અદિલાબાદ
નાલગોંડા
સંગારેડ્ડી
રંગારેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP