કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય દિપડા (Leopard) દિવસ ક્યારે મનાવાય છે ? 9 મે 7 મે 13 મે 3 મે 9 મે 7 મે 13 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ એ. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તમામ જિલ્લાઓની પોલીસ પાસે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય ક્યું છે ? કર્ણાટક હરિયાણા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક હરિયાણા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? BCCI BRO RBI SEBI BCCI BRO RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો ? કોલકાતા કાનપુર હૈદરાબાદ ચંડીગઢ કોલકાતા કાનપુર હૈદરાબાદ ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. આપેલ તમામ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP