કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) LiDARનું પૂરુંનામ જણાવો ? Light detecting and range Light detection and range Light detection and ranging Light detect during ranging Light detecting and range Light detection and range Light detection and ranging Light detect during ranging ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યે ઓનલાઇન સંપત્તિ નોંધણી પોર્ટલ 'ધરણી' લૉન્ચ કર્યું ? તેલંગાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી ક્યાં સ્થાપિત થશે ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત આમાંથી એક પણ નહિ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ? ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1920 1921 1947 1950 1920 1921 1947 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP