ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? આપેલ પૈકી એક પણ નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર હેનરી દેરોઝિયા આપેલ પૈકી એક પણ નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર હેનરી દેરોઝિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- ફાહ્યાન કૌટિલ્ય હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ ફાહ્યાન કૌટિલ્ય હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી ? પોરબંદર રાજકોટ જામનગર ભાવનગર પોરબંદર રાજકોટ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP