GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ જે અક્ષરો આવે તે ક્રમાનુસાર દર્શાવીએ તો કયો વિકલ્પ સાચો છે ? m_nm_n_an_a_ma_ a m m a n m a m a m m n a a m n a n a a m m n n a m m a n m a m a m m n a a m n a n a a m m n n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદઓળખાવો : કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી ? સવૈયા અનુષ્ટુપ ચોપાઈ મનહર સવૈયા અનુષ્ટુપ ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો: મૂડીરોકાણ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Yesterday, my colleague and I left our office rather very late, so ___ missed a golden chance of atteding a concert. ours our us we ours our us we ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા. વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ? 39 36 37 38 39 36 37 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP