Talati Practice MCQ Part - 6
નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ જે અક્ષરો આવે તે ક્રમાનુસાર દર્શાવીએ તો કયો વિકલ્પ સાચો છે ?
m___nm___n___an___a___mn___

a m m a n m
a m a m m n
a a m m n n
a a m n a n

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ?

ઘઉં
જુવાર
ચોખા
બાજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

મકરંદ દવે
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ?

ચીમનભાઈ પટેલ
છબીલદાસ મહેતા
બાબુભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

મેલીથિયોન
ડેલ્ટામેથ્રિન
ડી.ડી.ટી.
આલ્ફા સાઈફર મેથ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP