• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ પૈકી ઝડપના સંદર્ભમાં કોની સાથે "Mach number" નો ઉપયોગ થાય છે ?

વિમાન
અવાજ
અવકાશયાન
વહાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ?

વાદળી
કાળુ
પીળું
લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક દોડવીર 25 મીટર ત્રિજયાના એક વર્તુળાકાર પથ પર જ્યારે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય ?

157 મી
50 મી
25 મી
0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'એડીસ' મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે ?

ડેન્ગ્યુ
ટાઈફોઈડ
હાથીપગો
મેલેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ?

પ્રકાશીય
રંગીન
રેસાયુક્ત
સખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ?

C3H8
C2H6
C4H10
CH4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US