Talati Practice MCQ Part - 2
કાકાની શશી કોનું નાટક છે ?

ઉમાશંકર જોશી
ચં.ચી.મહેતા
કનૈયાલાલ મુનશી
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પ્રથમા
તૃતીયા
પંચમી
દ્વિતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP