કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી MANAS મોબાઈલ એપનું આદર્શ વાક્ય કયું છે ? સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સક્ષમ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સક્ષમ જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? સ્પેન અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન સ્પેન અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કાયદાકીય સંશોધન માટે ન્યાયાધીશોને મદદ કરવા માટેના ઉદ્દેશથી ___ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત SUPACE પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે ? નીતિ આયોગ લોકસભા સચિવાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ લોકસભા સચિવાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? દસોલ્ટ સિસ્ટમ સીમેન્સ ફુજિત્સુ કેપજેમિની દસોલ્ટ સિસ્ટમ સીમેન્સ ફુજિત્સુ કેપજેમિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ચેરનોબિલ પરમાણુ પાવર સ્ટેશન કયા દેશમાં આવેલું છે ? યુક્રેન ઈરાન જાપાન રશિયા યુક્રેન ઈરાન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહનું નામ જણાવો. ખલીલ સાદગી સારાંશ અને સાદગી બંને સારાંશ ખલીલ સાદગી સારાંશ અને સાદગી બંને સારાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP