GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ? ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા માંગની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા માંગની મૂલ્યસાપેક્ષતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Some are born ___, some achieve ___. great, greatness grate, grateful grate, great great, grate great, greatness grate, grateful grate, great great, grate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિરુદ્ધાર્થી શબ્દ લખો : નિર્ભય ભયભીત ભયંકર નીડર બાહોશ ભયભીત ભયંકર નીડર બાહોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યુઅન-શ્વાંગ (Yuan-Swang) ચીની મુસાફર 7મી સદીમાં ___ વિશ્વવિદ્યાલય માંથી ___ હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. તક્ષશિલા, 64 વલ્લભી, 512 નાલંદા, 657 વિક્રમશીલા, 132 તક્ષશિલા, 64 વલ્લભી, 512 નાલંદા, 657 વિક્રમશીલા, 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP