વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MASTનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ? DRDO હવામાન વિભાગ ISRO PRL DRDO હવામાન વિભાગ ISRO PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ટેસ કયા પ્રકારનો ઉપગ્રહ છે ? મનોરંજન ઉપગ્રહ ખડકોનો અભ્યાસ કરતો ઉપગ્રહ સૈન્ય જાસુસી ઉપગ્રહ સરોવરો, તળાવોનો અભ્યાસ કરતો ઉપગ્રહ મનોરંજન ઉપગ્રહ ખડકોનો અભ્યાસ કરતો ઉપગ્રહ સૈન્ય જાસુસી ઉપગ્રહ સરોવરો, તળાવોનો અભ્યાસ કરતો ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii, iv અને v i, iii અને v i અને iii i, ii અને iii i, iii, iv અને v i, iii અને v i અને iii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ISRO દ્વારા સેટેલાઈટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે ? બેંગલુરુ થુમ્બા અમદાવાદ શ્રીહરિ કોટા બેંગલુરુ થુમ્બા અમદાવાદ શ્રીહરિ કોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પોસ્ટ સેવાને કુલ કેટલા સર્કલમાં વિભાજિત કરવામાં આવેલ છે ? 22 20 28 18 22 20 28 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP