ભારતની ભૂગોળ (Geography of India) 'Menmecho Lake' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ આસામ ત્રિપુરા સિક્કિમ હિમાચલ પ્રદેશ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ? પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ? આંધ્રપ્રદેશ કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ કેરળ - કર્ણાટક આંધ્રપ્રદેશ કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ કેરળ - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તિરુવઅનંપપુરમ્નું જૂનું નામ શું હતું ? તિરુપતિ ત્રિચુર ત્રિવેન્દ્રમ્ તિરુનેલવેલી તિરુપતિ ત્રિચુર ત્રિવેન્દ્રમ્ તિરુનેલવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ? મધ્ય આંદામાન દક્ષિણ આંદામાન લઘુ આંદામાન ઉત્તર આંદામાન મધ્ય આંદામાન દક્ષિણ આંદામાન લઘુ આંદામાન ઉત્તર આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 24 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP