વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MICA મિસાઈલ્સ વિશે સાચા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને MICA મિસાઈલનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. MICA મિસાઈલ્સ હવાથી હવામાં Beyond The Visual Range (BVR) પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને MICA મિસાઈલનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. MICA મિસાઈલ્સ હવાથી હવામાં Beyond The Visual Range (BVR) પ્રહાર કરનારી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત માટેના અલાયદા કેન્દ્રિય મંત્રાલયની સ્થાપના ક્યારે થઈ ? 2006 1982 1981 1992 2006 1982 1981 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ ઊર્જામાંથી કેટલી વિદ્યુત ઊર્જા વર્તમાન સમયમાં ઉત્પાદીત કરવામાં આવે છે ? 5720 MW 5460 MW 4780 MW 3720 MW 5720 MW 5460 MW 4780 MW 3720 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લાંગ્રાજ બિંદુનો અર્થ શું થાય ? એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "મેઘા-ટ્રોપિકસ" (Megha - tropiques) એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઈટ પ્રોજેક્ટ છે ? ભારત અને ફ્રાન્સ ભારત અને રશિયા ભારત અને જાપાન ભારત અને યુએસએ ભારત અને ફ્રાન્સ ભારત અને રશિયા ભારત અને જાપાન ભારત અને યુએસએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આણંદ ખાતેની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1963 1967 1965 1962 1963 1967 1965 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP