કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અંગે સત્ય કથન / કથનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? ફિલપકાર્ટ એમેઝોન પેટીએમ ફેસબુક ફિલપકાર્ટ એમેઝોન પેટીએમ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ? ફિલિપાઈન્સ નેપાળ ભૂટાન હોંગકોંગ ફિલિપાઈન્સ નેપાળ ભૂટાન હોંગકોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? ઈઝરાયલ ઈરાન જર્મની ફ્રાંસ ઈઝરાયલ ઈરાન જર્મની ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 26 સપ્ટેમ્બર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 2 મે 26 સપ્ટેમ્બર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 26 મે 25 મે 24 મે 23 મે 26 મે 25 મે 24 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP