કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? રાજનાથસિંહ અમિત શાહ વીરેન્દ્રકુમાર મનસુખ માંડવિયા રાજનાથસિંહ અમિત શાહ વીરેન્દ્રકુમાર મનસુખ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 1 જુલાઈ 29 મે 2 જુલાઈ 30 મે 1 જુલાઈ 29 મે 2 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 1 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 2 જુલાઈ 1 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અંગે પ્રોજેક્ટ શરૂ કર્યો ? MSME મંત્રાલય એક પણ નહીં DPIIT નીતિ આયોગ MSME મંત્રાલય એક પણ નહીં DPIIT નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) LEAF (લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફાઈનાન્સ) ગઠબંધનમાં ક્યા દેશ સામેલ છે ? અમેરિકા નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ આપેલ તમામ અમેરિકા નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP