ભૌતિક વિજ્ઞાન (Physics) M⁰L⁰T¹ પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કોનું છે ? LR 1/LR R/L L/R LR 1/LR R/L L/R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) l1 40.2 ± 0.1 અને l2 = 20.1 ± 0.1 તો l1 + l2 માં મહત્તમ અનિશ્ચિતતા ___ થાય. 0.3 0.4 0.2 0.1 0.3 0.4 0.2 0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) Nm-2 નીચેનામાંથી કોનો એકમ નથી ? દબાણ વિકૃતિ પ્રતિબળ બલ્ક મોડ્યૂલસ દબાણ વિકૃતિ પ્રતિબળ બલ્ક મોડ્યૂલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ બીજા એકમો કરતાં જુદો છે ? eV kWh Js Ws eV kWh Js Ws ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) dx/dt = ae-bt સૂત્રમાં a અને b અચળાંકો છે તથા x એ t સમયે કણનું સ્થાનાંતર છે, તો a/b નું પરિમાણ નીચેનામાંથી કોનું છે ? વેગ સમય અંતર દળ વેગ સમય અંતર દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 1.98 1.97 2.00 1.90 1.98 1.97 2.00 1.90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP