કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ?

પેરિસ
મિલાન
કેસિનો
લિયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ?

શશાંક મનોહર
જ્યોફ એલાર્ડિઝ
સુનીલ ગાવસ્કર
ગ્રેગ બાર્કલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ?

બજરંગ પુનિયા
અભિનવ બિન્દ્રા
મનપ્રીતસિંહ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશે મેડિટેશન એન્ડ યોગ સાયન્સીઝ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની ઘોષણા કરી ?

લદાખ
હરિયાણા
આંધ્ર પ્રદેશ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા દેશે શાસન અને કર્મચારી વ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે ?

UK
ગામ્બિયા
લિથુઆનિયા
ઈટાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP