GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકીની કઈ કાર્યવાહી અર્થતંત્રમાં નાણા ગુણક (money multiplier)માં વધારા તરફ દોરી જશે ?

દેશની વસ્તીમાં વધારો
વસ્તીના બેન્કિંગ વલણમાં વધારો
રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)માં વધારો
વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory liquidity ratio)માં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરકારની ખર્ચનીતિ ___ જ હોવી જોઈએ.

બિનસ્થિતિસ્થાપક (Inelastic)
સ્થિતિસ્થાપક (Elastic)
અચળ (Constant)
ચુસ્ત (Rigid)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે.
1. ભાવ સ્તરમાં વધારો
2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ
3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ
4. કરવેરાની આવકમાં ઘટાડો

માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ સિંચાઈ પ્રણાલી / પધ્ધતિ ટ્રીકલ સિંચાઈ તરીકે પણ ઓળખાય છે ?

ટપક સિંચાઈ
બેઝીન સિંચાઈ
સરફેસ સિંચાઈ
ફુવારા સિંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાવર્તી વૃદ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સમાવર્તી વૃદ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે.
2. સમાવર્તી વૃદ્ધિ અભિગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.
3. સમાવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP