કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. ગૂગલ ફેસબુક એપલ માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક એપલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? એસ. રમણ અરુંધતી ભટ્ટાચાર્ય આર. ગાંધી રજનીશ કુમાર એસ. રમણ અરુંધતી ભટ્ટાચાર્ય આર. ગાંધી રજનીશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? કર્ણાટક તમિલનાડુ ઉત્તર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ ઉત્તર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા ચૂંટણી બોન્ડ જારી કરવાની દરખાસ્ત કયા વર્ષે કરાઈ હતી ? વર્ષ 2011 - 12 વર્ષ 2019 - 20 વર્ષ 2014 - 15 વર્ષ 2017 - 18 વર્ષ 2011 - 12 વર્ષ 2019 - 20 વર્ષ 2014 - 15 વર્ષ 2017 - 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP