કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ?

માઈક્રોસોફ્ટ
ફેસબુક
ગુગલ
એમેઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ?

ટુ ધ લાઈટહાઉસ
એન અમેરિકન મેરેજ
હેમર બ્લોવ્ઝ
એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલા ડીપ ઓશન મિશનનું નોડલ મંત્રાલય કયું છે ?

આપેલ તમામ
સંરક્ષણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ?

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.
ભારત ડાયનામિક્સ લિ.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
100 મીટર બેક સ્ટ્રોક સ્વિમિંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો ?

એમિલી સીબોહમ
મિન્ના આથર્ટન
રેગન સ્મિથ
કાઈલી મેક્કેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP