કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાત સરકારે ભારતની પ્રથમ ખાનગી ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ' સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે MoU કર્યા ? આર.રિવાડા નેટવર્ક્સ સ્કાયરૂટ એરોસ્પેસ વનવેબ સ્પેસરાઈડ આર.રિવાડા નેટવર્ક્સ સ્કાયરૂટ એરોસ્પેસ વનવેબ સ્પેસરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 126મો 128મો 125મો 127મો 126મો 128મો 125મો 127મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ Osteo HRNet નામનું AI આધારિત ફ્રેમવર્ક વિકસિત કર્યું છે ? IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 ક્યા રાજ્યમાં આયોજિત કરાશે ? હરિયાણા ગુજરાત ગોવા કેરળ હરિયાણા ગુજરાત ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? શિખર ધવન વિરાટ કોહલી હાર્દિક પંડ્યા રોહીત શર્મા શિખર ધવન વિરાટ કોહલી હાર્દિક પંડ્યા રોહીત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP