કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? ADB IMF વર્લ્ડ બેંક AIIB ADB IMF વર્લ્ડ બેંક AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2030 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2025 2024 2028 2030 2025 2024 2028 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા મનાવાયો હતો ? આહવા જુનાગઢ દાહોદ સાબરકાંઠા આહવા જુનાગઢ દાહોદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ? વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ઓશન રિજિયન (IOR) ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્કવેલની યજમાની કયા દેશે કરી હતી ? ભારત માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP